Saturday, June 11, 2011

Jasdan

Signature letter of

Darbar Shri Ala Vajsur Khachar

Darbar of Jasdan (B. 1905 Reign 1924-1971 D. 1973)

1 comment:

Keshav Patel said...

પ્રિય પ્રજાજનો,
હું તમારી જેમ એક આમ આદમી છું અને આઝાદ ભારતનો નાગરીક છું, મિત્રો હું રાજકોટ જીલ્લાને એક સુંદર જીલ્લા તરીકે જોવા માંગુ છું શું તમે ઈચ્છો છો ? કે રાજકોટ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુધરે તો આવો અને નાત-જાત-જ્ઞાતિ બધુ જ ભૂલીને એક થઈએ રાજકોટ જીલ્લામાં દિવસેને દિવસે ક્રાઈમ વધતા જાય છે. જેવા કે, હત્યા, લુંટ, મારામારી, જુગાર, ચોરી, કબ્ઝા, હપ્તાખોરી, કોઈ સરકારી અધિકારી સારી રીતે ફરજ બજાવતા નથી. મિત્રો હું રાજકોટ જીલ્લાને એક શાંત અને સુંદર જીલ્લા તરીકે જોવા માગું છું. જેના માટે તમારો સાથ જરૂરી છે. રાજકોટ જીલ્લાના તાલુકા તેમજ ગામડાની અંદર એકપણ ગુંડો, એકપણ દારૂનો ભઠોને જુગારધામ ન હોવા જોઈએ. પાણીના પ્રશ્ર્નો પણ ન હોવા જોઈએ. કોઈપણ સામાન્ય માણસ ફરીયાદ કરવા જાય તો તેને પુરતો અને સાચો ન્યાય મળવો જોઈએ. રાજકોટ જીલ્લાની અંદર એક પણ અધિકારી હપ્તા લઈને કામ ન કરવો જોઈએ કોઈપણ નેતા ગુંડાઓને સાથ આપે તો તેને ખુલ્લો પાડવા જોઈએ. આ માટે જરૂર છે એક સારા રાજકારણની રાજકારણ એક પવિત્ર મંદિર છે. જેમા તમે લોકો નેતા રૂપી ભગવાનને બેસાડો છો પણ તે ભગવાનના દર્શન પૈસાદાર લોકોને જ થાય છે. તમારી મારી જેવાને તે મંદિરના પગથીયેથી જ પાછાવાળી દેવાય છે. હું એક એવા નેતા તરીકે ચુંટણીલડવા માંગુ છું જે તમામ લોકોને ન્યાય આપે માટે તમે મારો સાથ આપો ૨૦૧૪ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં હું સંસદ સભ્ય તરીકે ઉભો રહીને ચૂંટાવા માંગુ છું અને રાજકોટના તમામ ગામ-શહેરમાંથી ગુંડાગર્દી, હપ્તાખોરી, દારૂના ભઠા જુગારધામ બંધ કરાવા માંગુ છું. મિત્રો, હાલમાં જ દિલ્હીની છાત્રા ઉપર જે થયું તે હવે રાજકોટ જીલ્લામાં ન થાય તે માટે જાગો અને આગળ આવો અને બીજા દશ લોકોને જગાડો. કોઈપણ નેતાએ આજ સુધી કામ નથી કર્યો તેવા કામ હું કરવા માંગુ છું. મિત્રો હું નાનો માણસ છું પૈસાદાર નથી અને પૈસાદારને પક્ષવાળા ટીકીટ આપે છે. મારા જેવા સામાન્ય માણસને નથી મળતી માટે મિત્રો બને એટલો પ્રસારમાં સાથ આપી અને તમે પ્રચાર કરતા રહો હું એકવાર પાંચ વર્ષ એવા કામ કરીને બતાવીશ કે રાજકોટ જીલ્લાને જોઈને ગુજરાતના તમામ જીલ્લાને પણ શીખવા મળશે. કોઈપણ ગામમાં પાણી, રોડ, રસ્તા કે વિજળી અથવા જીવન જરૂરી કોઈપણ સગવડ બાકી નહીં રહેવા દઈશ પણ આ માટે જરૂર છે તમારા સાથની તમારા વિશ્વાસની અને તમારા પવિત્ર મતની મિત્રો લગભગ લોકો તેવું માને છે કે, રાજકારણમાં સારા માણસો નથી આવતા એવું નથી આવશે પણ પૈસાદાર પક્ષો નેતાઓ તમારી નજર નથી પડવા દેતા માટે મિત્રો તમારી પાસે એક વર્ષ છે. એક વર્ષમાં તમારાથી જેટલા લોકોને જગાડી શકાય તેટલા લોકોને જગાડો હું મારૂ આ અભિયાન ચાલું જ રાખીશ. અને હું ગુંડાગર્દી, દારૂના ભઠા, જુગારધામ, હપ્તાખોરી, બધુ જ જે ગેરકાયદેસર છે. તેને મિટાવીને જ જંપીશ, રાજકોટ જીલ્લાને હું આ બધાથી મુક્ત કરાવીને જ ઝંપીશ ભલે મારા પ્રાણની પણ પરવા કર્યા વગર મારી લડત હું ચાલું રાખીશ મિત્રો તમારે માત્રને માત્ર પવિત્ર મત જ આપવાનો છે. જે તમારો અધિકાર છે. મિત્રો આ પૈસાદાર નેતાઓએ રાજનિતીને ધંધો બનાવી દિધો છે. કોઈને કામ કરવું જ નથી ખોટા વચન આપનીને પાંચ વર્ષ સુધી કોઈ દેખાતા નથી. પણ મારો તમારી બધાની વચ્ચે રહીને પાંચ વર્ષ તન-મન લગાવીને કામ કરવું છે. અને મને એકવાર ચુંટી બતાવો હું આ બધા કામ કરી બતાવીશ બસ મિત્રો રાજકોટને ફરી ભયમુકત કરવા તમારો સાથ સહકાર જરૂરી છે. તમારા સાથથી મારી હિંમત વધશે માટે આગળ આવો અને તમારો મત કોને આપવો જોઈએ. તે વિચારો અને દશ લોકોને સમજાવો બસ એવી જ પ્રાર્થના તમારી જેવો જ એક સામાન્ય માણસ.
જય હિન્દ જય ભારત આપનો હિતેચ્છું


પટેલ કેશુભાઈ વેકરીયા
તમારા જેવા મોટા મોટા માણસ આગળ આવો અને મારા જેવા માણસ ની હિમ્મત
વધે થોડો ભંડોળ કરી આપો એવી આશા સાથે નમસ્કાર
08758750978